Skip to main content

Posts

Featured

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના /વિધવા સહાય યોજના ગાંધીનગર ગુજરાત તેમજ આ યોજનાનું અમલીકરણ કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ (મહિલા કલ્યાણ ) દ્વારા થાય છે  ફોર્મ અને માહિતી  widow pension scheme form  વધુ માહિતી માટે  જે તે જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી/મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો જેના સરનામા નીચે મુજબ છે. ઑફિસનું સરનામું મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી , સહયોગ સંકુલ , એ-વીંગ , સાતમો   માળ , 3 – ઘ રોડ , સેક્ટર – ૧૧, સિવિલ હોસ્પિટલ સામે, જિ.ગાંધીનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી , જિલ્લા સેવા સદન-૩ , ત્રીજો માળ , બ્લોક નં-૧ , નવી કલેક્ટર ઓફીસની પાછળ , સરકારી પ્રેસની બાજુમાં જિ.રાજકોટ (ગ્રામ્ય) મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી , બહુમાળી ભવન , રૂમ નં.૦૨ , જિલ્લા સેવા સદન , બીજા માળે જિ.પાટણ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી , જિલ્લા સેવા સદન , રૂમન.૩૦૨ , ત્રીજો માળ , છાપરી , જિ.દાહોદ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી , કુબેર ભવન , એફ-બ...

Latest Posts