ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના /વિધવા સહાય યોજના ગાંધીનગર ગુજરાત તેમજ આ યોજનાનું અમલીકરણ કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ (મહિલા કલ્યાણ ) દ્વારા થાય છે 

ફોર્મ અને માહિતી 

widow pension scheme form 

વધુ માહિતી માટે  જે તે જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી/મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો જેના સરનામા નીચે મુજબ છે.

ઑફિસનું સરનામું

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

સહયોગ સંકુલ, એ-વીંગ, સાતમો  માળ, 3 – ઘ રોડ , સેક્ટર – ૧૧, સિવિલ હોસ્પિટલ સામે, જિ.ગાંધીનગર

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન-૩, ત્રીજો માળ, બ્લોક નં-૧, નવી કલેક્ટર ઓફીસની પાછળ, સરકારી પ્રેસની બાજુમાં જિ.રાજકોટ (ગ્રામ્ય)

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

બહુમાળી ભવન, રૂમ નં.૦૨, જિલ્લા સેવા સદન, બીજા માળે જિ.પાટણ

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન, રૂમન.૩૦૨, ત્રીજો માળ, છાપરી, જિ.દાહોદ

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

કુબેર ભવન, એફ-બ્લોક, બીજા માળ, કોઠીરોડ  જિ.વડોદરા-૩૯૦૦૦૧

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

બ્લોક-એ.રૂમ.નં.૨૦૭-૨૦૮, બહુમાળી ભવન, બીજો માળ,જિ.અમરેલી

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

૬– એ બીજો માળ, જિલ્લા સેવા સદન, જિ.છોટાઉદેપુર

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

એસ-૧૯ની બાજુમાં, બીજો માળે, બહુમાળી ભવન એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, જિ.ભાવનગર (ગ્રામ્ય)

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

સી/ઓ,સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, વિભાગ-સી, ભોંયતળીયે, બહુમાળી મકાન, જુના થાણાં,જિ.નવસારી

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન,બ્લોકનં.A/S/16, બીજો માળ, જિ.બોટાદ 

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

પ્રયોશા વિજ્ઞાન કેન્દ્રની બાજુમાં, કોમ્યુનીટી, હોલ, આશ્રમ રોડ, જિ.ડાંગ

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન-૨,પહેલો માળ, તિથલરોડ, જિ.વલસાડ

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

બીજો માળ, બ્લોક-૨, બહુમાળી ભવન, જિ.જુનાગઢ.

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન-૨/જોરાવર પેલેસ, કંપાન્ડ,બીજો માળ રૂમ નંબર -૩૯-૪૦ પાલનપુર, જિ.બનાસકાંઠા

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

કેર ઓફ/જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, “માતૃ સ્મૃતિ” જૈન દેરાસર રોડ, નવી હવેલી સામે,વેરાવળ, જિ. ગીરસોમનાથ

 

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જુની કલેકટર કચેરીમાં, અમુલ ડેરી પાસે, અતિથી ગૃહની બાજુમાં, જિ. આણંદ 

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

ડી-બ્લોક, સરદાર પટેલ ભવન, મીલ રોડ, નડીયાદ, જિ.ખેડા

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન, બ્લોક-એ, બીજો માળ, બહુમાળી ભવન, અપના બજાર, લાલા દરવાજા, જિ. અમદાવાદ 

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

C/O જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, બ્લોક- A/G/04, બહુમાળી ભવન, શામળાજી રોડ, મોડાસા, જિ. અરવલ્લી

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન બ્લોક નં. સી,પ્રથમ માળ, જિલ્લા પુરવઠા કચેરીની બાજુમાં, હિંમતનગર.જિ.સાબરકાંઠા

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન-૨, રૂમ નંબર-૩૭,૩૮, બહુમાળી બીલ્ડીંગ, ૧લો માળ,કલેક્ટર કચેરી કંપાઉન્ડ,ગોધરા, જિ.પંચમહાલ

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

બહુમાળી ભવન, બ્લોક નં.-૧, ત્રીજોમાળ, જિ.મહેસાણા

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

 જિલ્લા સેવા સદન, જિ. મહીસાગર

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સમાજ સુરક્ષા, અધિકારીની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, બ્લોક નં.A/5,  જિ.સુરેન્દ્રનગર

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

પ્રથમ માળ, જુની મામલતદાર કચેરીની સામે, કણબીબાગ, જિ.ભરૂચ

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન, બ્લોક-એ રૂમ નં-૧બી, જિ.મોરબી

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન,બ્લોક નં-૪,પાનવાડી,તા.વ્યારા જિ.તાપી

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન-૨, સાંદિપની આશ્રમ રોડ જિ.પોરબંદર

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, જિલ્લા સેવા સદન-૨, બ્લોક-એ, અઠવાલાઇન, ભોયતળીયે,જિ.સુરત

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન, રૂમનં.૧૨, ભોંયતળીયે, રાજપીપલા જિ.નર્મદા

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

લાલ બંગ્લોઝ કમ્પાઉન્ડ, જુની કલેક્ટર કચેરી પાછળ, પોલીસ કચેરી સામે, જિ.જામનગર

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

તાલુકા સેવા સદન, મામલતદાર કચેરીની બાજુમાં, ભૂજના ઉપરના માળે, જિ. કચ્છ-ભૂજ 

મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,

જિલ્લા સેવા સદન,A/G/23 ગ્રાઉન્ડ ફ્લોર, લાલપુર બાયપાસ. જિ.દેવભૂમિ દ્વારકા

 

 

ફોર્મ નીચે બિડેલ છે જેની આગળ પાછળ નકલ કઢાવવાની રહેશે અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી/વી.સી.ઈ. અને શહેરી વિસ્તારમાં મામલતદારશ્રીની કચેરી ખાતે જમા કરી શકાય છે 




Comments